Sunday 27 September 2015

ikhedutwebportal

 

I-ખેડૂત એક નવીન સોપાન

રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા I-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.





Saturday 26 September 2015

ojas.

SMS Services are Temporarily Suspended due to Administrative Reasons.

SMS Facility એ વધારાની (ઓપ્શનલ) સવલત છે. કોઇ પણ જાહેરાત ની માહીતી/વિગત માટે અવારનવાર OJAS અથવા જે તે વિભાગ / બોર્ડ ની વેબસાઇટ જોતા રહેવુ. તેમજ દૈનિક સમાચાર પત્રોમા આવતી જાહેરાતોનુ ધ્યાન રાખવુ. 
તાજેતરની જાહેરાત                Show All
Divisional Fire Officer - 201516 ( અંતિમ તારીખ 29-September-2015 )
Supervisor Instructor (Automobile) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Chemical) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Computer) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Electrical) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Garments) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Marine) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Mechanical) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Refrigeration and Air conditioning) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Fabrication) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Civil Construction and Infrastructure) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Information Technology) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Instrumentation) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Plastic) - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Supervisor Instructor (Service) - Employability Skills - 201516 ( અંતિમ તારીખ 14-October-2015 )
Professor, Mathematics in Government Engineering College, Gujarat Education Services, (Collegiate Branch), Class-I ( અંતિમ તારીખ 8-October-2015 )
Professor, Plastic Engineering in Government Engineering College, Gujarat Education Services, (Collegiate Branch), Class-I ( અંતિમ તારીખ 8-October-2015 )
Professor, Rubber Technology in Government Engineering College, Gujarat Education Services, (Collegiate Branch), Class-I ( અંતિમ તારીખ 8-October-2015 )
Professor, Production Engineering in Government Engineering College, Gujarat Education Services, (Collegiate Branch), Class-I ( અંતિમ તારીખ 8-October-2015 )
Professor, Industrial Engineering in Government Engineering College, Gujarat Education Services, (Collegiate Branch), Class-I ( અંતિમ તારીખ 8-October-2015 )
Professor, Textile Engineering in Government Engineering College, Gujarat Education Services, (Collegiate Branch), Class-I ( અંતિમ તારીખ 8-October-2015 )
Professor, Chemical Engineering in Government Engineering College, Gujarat Education Services, (Collegiate Branch), Class-I ( અંતિમ તારીખ 8-October-2015 )
Professor, Electronics & Communication Engineering in Government Engineering College, Gujarat Education Services, (Collegiate Branch), Class-I ( અંતિમ તારીખ 8-October-2015 )

આવનાર જાહેરાત               Show All

Friday 25 September 2015

Mybloghot


Patel Damrabhai Lakhabhai









USEFUL WEBSITE LIST


http://crcmajra.blogspot.in/

Choila-School Blog 

Bhathijina Muvada -Blog

http://www.ptubhavnagar.net/

http://jayvelnath.wahgujarati.com/

http://www.rathodvipul.blogspot.in/

 http://shalasetu.co.in/

http://nvndsr.blogspot.in/    - SCHOOL BLOG

http://gcvt.org/   -  ccc  website

http://crcmotakalavad.blogspot.in/

 WWW.GSEB.ORG

WWW.BHAVESHSUTHAR.COM

WWW.INFO2EDUCATION.BLOGSPOT.IN

WWW.IPDS.GUJARAT.GOV.IN

WWW.N4-1.350.COM

WWW.TV.DESITVFORUM.NET

WWW.VIRALSHIRA.BLOGSPOT.IN

WWW.MYZUNDALA.BLOGSPOT.IN

WWW.OKANHA.WORDPRESS.COM

WWW.GUJARATHIGHCOURT.NIC.IN

WWW.TEJASTHAKKAR.COM

WWW.SELFCARE.WDC.BSNL.CO.IN

http://teachersvadodara.yolasite.com/

http://pgondaliya.blogspot.in  - ARAJI DOWNLOAD KARVA MATE

http://www.readgujarati.com  -for essay

http://funatoz.com - mp3 songs.

VIVEK JOSHI WEBSITE

http://edusafar.com



ઉપયોગી વેબસાઈટૉ



(૯) ડાઈસ અંતર્ગત આપની શાળા યાદી માં છે કે કેમ તે ચેક કરો 

(૧૦) એસ . એસ . એ . ગુજરાત 

(૧૧) District Information Syastem For Education ( ડાઈસ ) 

(૧૨) માનવ સંસાધન વિકાસ મંત્રાલય - ભારત સરકાર

(૧૩) રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના એવં પ્રશાસન વિશ્ર્વવિધાલય

(૧૪) એજ્યુકેશન ફોર ઓલ ઈંડીયા 

(૧૫) સ્કૂલ રીપોર્ટ કાર્ડ 

(૧૬) બધા રાજ્યો ની ડાઈસ ની યાદી ( All India Dise )

(૧૭) આઈ.ટી. આઈ મા એડમિશન

(૧૮) જિલ્લા અને યુનિર્વસીટી ની રોજગાર કચેરી મા નોધણી 

(૧૯) એપ્લોઈમેન્ટ ન્યુઝ સાપ્તાહીક 

(૨૦) ગુજરાત રાજ્ય બિજ નિગમ લિ

(૨૧) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - રાજકોટ 

(૨૩) માતૃત્વ ને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ 

(૨૪) રસીઓ અને રસીકરણ વિશે જાણો (બાલ રસીકરણ)

(૨૫) ઈન્ડિયન બેબી નેમ 

(૨૬) ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ રસીકરણ અંગેની ભલામણ કમિટી 

(૨૭) વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) 

(૨૮) સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ(C.D.C.) – અમેરીકા 

(૨૯) ઈમ્યુનાઈઝેશન એકશન કોએલીશન 

(૩૦) નેશનલ નેટવર્ક ઓન ઈમ્યુનાઈઝેશન 

(૩૧) ચિલ્ડ્રન હોસ્પીટલ – ફિલાડેલ્ફીયા 

(૩૨) કોઈ પણ રાજ્ય કે જિલ્લા ના પિનકોડ નંબર ની યાદી 

(૩૩) તમે કરેલ સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર એડિ ની માહીતી મેડવો 

(૩૪) વિજ્ઞાન અને ટેકનોલોજી ગુજરાત રાજ્ય ( ગુજરાત પોરટલ )

(૩૫) શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય 

(૩૬) એ આઈ સી ટી ઈ ભારત 

(૩૭) ગુજરાત નોલેજ સોસયટી 

(૩૮) ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ 

(૩૯) સી ડેક ગુજરાત 

(૪૦) ધ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ (એ.સી.પિ.સી)

(૪૧) ટેકનિકલ શિક્ષણ ગુજરાત રાજ્ય સમરી

(૪૨) ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ સર્પક

(૪૩) મહત્વ ની વેબસાઇટો ગુજરત રાજ્ય 

(૪૪) સફળ કારકિર્દી માટે ( મારુ ગુજરાત ) 

(૪૫) મુખ્યમંત્રી અમુતમ ( મા ગુજરાત )

(૪૬) સ્ટાફ સિલેક્શન કમિશન 

(૪૭) ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન 

(૪૮) વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ

(૪૯) ‘ભગવદ્ગોમંડલ

(૫૦) ગુજરાતી ડિકશનરી 

(૫૧) ગુગલ ટ્રાંશલેટ 
(૫૨) બધી યુનિવર્સિટીઓ

 

 

  આપની સેવામાં  



પોલીસ સ્ટેશન શોધો
માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નાગરિકત્‍વ
ભારતીય પાસપોર્ટ
પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ માટેના
હક્ક
વિદેશ જવા માટે "નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ"ના હક્ક





100 USEFUL WEBSITE LIST.

૧૦૦+ ઉપયોગી વેબસાઈટનું લીસ્ટ:

1.screenr.com– તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે.

2.thumbalizr.com– કોઈપણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે.

3.goo.gl– લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે.

4.unfurlr.come– કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે.

5.qClock– કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે.

6.copypastecharacter.com– સ્પેસીઅલ એટલે કે તમારાકીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે.
7.postpost.com– ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન.
8.lovelycharts.com– ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે.
9.iconfinder.com– બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ.
10.office.com– ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે.
11.followupthen.com– ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો.
12.jotti.org– કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસસ્કેન કરાવો.
13.wolframalpha.com– સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો.
14.printwhatyoulike.com– ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો.
15.joliprint.com– ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો.
16.search4rss.com– RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન.
17.e.ggtimer.com– ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર.
18.coralcdn.org– વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે)તો કોરલસીડીએન થી એક્સેસ કરો.
19.random.org– રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું
બધું.
20.pdfescape.com– તમારા વેબ બ્રાઉઝર થી જપીડીએફ ને ઓનલાઈન એડિટકરવા માટે.
21.viewer.zoho.com–પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે.
22.tubemogul.com– એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે.
23.workinprogress.ca/online-speech-recognition-dictation&ispeech.org– બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે.
24.scr.im– સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો.
25.spypig.com– હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન.
26.sizeasy.com– કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) અને વિઝ્યુલાઈઝ(કલ્પના) કરો.
27.myfonts.com/WhatTheFont– કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો.
28.google.com/webfonts– ઓપન સોર્સ ફોન્ટ નું સારું એવું કલેક્શન.
29.regex.info– ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે.
30.livestream.com– તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો.
31.iwantmyname.com– બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરેછે.
32.homestyler.com– શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો.
33.join.me– તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો.
34.onlineocr.net– સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો.
35.flightstats.com– ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે.
36.wetransfer.com–મોટી ફાઈલ ને શેર કરવામાટે.
37.http://www.gutenberg.org/– ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે.
38.polishmywriting.com– સ્પેલિંગ કે ગ્રામર ની એરરચેક કરવા માટે.
39.marker.to– શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે.
40.typewith.me– એક કરતાવધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે.
41.whichdateworks.com– કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગકરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે.
42.everytimezone.com– વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળ વ્યુ.
43.gtmetrix.com– તમારીસાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે.
44.noteflight.com– મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે.
45.imo.im– એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે.
46.translate.google.com– વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે.
47.kleki.com– ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે.
48.similarsites.com–તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે.
49.wordle.net– લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે.
50.bubbl.us– તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો.
51.kuler.adobe.com–કલર વિશેનો આઈડિયા મેળવો અને ફોટોમાંથી કલર અલગ પણ તારવી શકો છો.
52.liveshare.com– આલ્બમમાંથી કોઈ એક ફોટોને શેર કરવામાટે.
53.lmgtfy.com– જયારે તમારા ફ્રેન્ડસ ગૂગલ વાપરવા માટે પણ આળસ કરતા હોય ત્યારે…..
54.midomi.com– જયારે તમારે કોઈ સોંગ સર્ચ કરવું હોય ત્યારે…
55.bing.com/images– પરફેક્ટ સાઈઝના મોબાઈલ વોલપેપર માટે.
56.faxzero.com– ઓનલા
ઈન ફરી ફેક્ષ મોકલવા માટે.
57.feedmyinbox.com– RSS ફીડ્સ ને ઈમેઈલ માં મેળવવા માટે.
58.ge.tt– કોઈને જલ્દીથી કોઈ ફાઈલ મોકલવા માટે, અને ફાઈલ મેળવનારવ્યક્તિ ફાઈલ ને ડાઉનલોડ કરતા પહેલા પ્રિવ્યુ પણ કરી શકે છે.
59.pipebytes.com– ગમેતેટલી મોટી ફાઈલને થર્ડ પાર્ટી સર્વર વગર ટ્રાન્સફર કરવા માટે.
60.tinychat.com– સેકંડમાં પ્રાઇવેટ ચેટ રૂમ બનાવવા માટે.
61.privnote.com– એવી ટેક્ષ્ટ નોટ બનાવો કે જે વંચાઈ ગયાપછી જાતે જ ડીલીટ થઇ જાય.
62.boxoh.com– ગૂગલ
મેપ પર કોઈપણ શિપમેન્ટ નું સ્ટેટસ ટ્રેક કરવા માટે.
63.chipin.com– જયારે તમારે ઓનલાઈન કોઈ ઇવેન્ટ અથવા કારણમાટે ફંડ ભેગું કરવાની જરૂર હોય ત્યારે.
64.downforeveryoneorjustme.com– તમારી ફેવરીટ વેબસાઈટ ઓફલાઈન છે કે નહિ તે ચેક કરવા માટે.
65.ewhois.com– કોઈ વ્યક્તિની બેજી વેબસાઈટ છે કે નહિ તે જોવા માટે.
66.whoishostingthis.com– કોઈપણ વેબસાઈટ ક્યાં હોસ્ટ થઇ છે તે જાણવા માટે.
67.google.com/history– ગૂગલ માં કઈક સર્ચ કર્યું હતું પણ હવે યાદ નથી? તો આ ચેક કરો…
68.aviary.com/myna– ઓનલાઈન ઓડીઓ એડિટર, રિમિક્ષ કે રેકોર્ડ કરવા
માટે..
69.disposablewebpage.com– ટેમ્પરરી વેબપેજ બનાવવા માટે કે જે કામ પૂરું થતા જાતે જ ડીલીટ થઇ જાય.
70.urbandictionary.com– અશિષ્ટ કે અનૌપચારિક શબ્દોની વ્યાખ્યા જોવા માટે..
71.seatguru.com– તમારી ફ્લાઈટ ની સીટ બુક કરાવતા પહેલા આ વેબસાઈટ ને કન્સલ્ટ કરો.
72.sxc.hu– ફ્રી સ્ટોક ઈમેજીસડાઉનલોડ કરવા માટે..
73.zoom.it– હાઈ રીઝોલ્યુશન વળી ઈમેજ ને તમારા બ્રાઉઝરમાં જ સ્ક્રોલ કાર્ય વગર જ જોવા માટે.
74.scribblemaps.com– કસ્ટમ ગૂગલ મેપ સરળતાથી બનાવવા માટે.
75.alertful.com– મહત્વનીઇવેન્ટ માટે ઈમેઈલ રીમાઇન્ડર મુકવામાટે.
76.picmonkey.com– વધારે સાટું ઈમેજ એડિટર.
77.formspring.me– પર્સનલ પ્રશ્નો ના સવાલ જવાબ માટે..
78.sumopaint.com– લેયર બેઝ્ડ ઓનલાઈન ઈમેજ એડિટર.
79.snopes.com– તમને જયારે ઈમેઈલ મારફતે કોઈ ઓફર થઇ હોયતો એ ફ્રોડ કે સ્કેમ તો નથી ને તે ચેક કરવા માટે..
80.typingweb.com– ટાઇપ પ્રેક્ટીસ માટે..
81.mailvu.com– તમારા વેબ કેમ થી વિડીઓ ઈમેઈલ મોકલવા માટે..
82.timerime.com– ઓડીઓ, વિડીઓ, કે ઈમેજ થી ટાઇમલાઈન બનાવવા માટે.
83.stupeflix.com– તમારાફોટા, ઓડીઓ અને વિડીઓ કલીપનું મુવી બનાવો.
84.safeweb.norton.com– કોઈપણ વેબસાઈટ ની વિશ્વસનીયતા એટલેકે તે કેટલી સેફ છે તે ચકાસો.
85.teuxdeux.com– સુંદર કેલેન્ડર જેવી ટુ-ડુ એપ્લીકેશન બનાવો.
86.deadurl.com– જયારે તમારી બુકમાર્ક કરેલા વેબપેજ ડીલીટથઈજાય ત્યારે તમને આની જરૂર પડશે.
87.minutes.io– મીટીંગમાં મહત્વની નોટ્સ કેપ્ચર કરવા માટે.
88.youtube.com/leanback– યુટ્યુબની ચેનલ ટીવી મોડ માં જોવા માટે.
89.youtube.com/disco– તમારા ફેવરીટ આર્ટીસ્ટ ના વિડીઓ નું પ્લેલીસ્ટ બનાવવા માટે.
90.talltweets.com– ૧૪૦કરવા વધારે અક્ષરની ટ્વીટ મોકલવા માટે…
91.pancake.io– તમારા ડ્રોપબોક્ષ એકાઉંટ થી ફ્રી અને સરળવેબસાઈટ બનાવો.
92.builtwith.com– કોઈપણવેબસાઈટમાં કઈ ટેકનોલોજી વાપરી છે તે જાણવા માટે.
93.woorank.com– SEO ના હેતુ થી કોઈ પણ વેબસાઈટનું રીસર્ચ કરવા માટે.
94.mixlr.com– ઓનલાઈન ઓડીઓબ્રોડકાસ્ટ કરવા માટે.
95.radbox.me– ઓનલાઈન વિડીઓને બુકમાર્ક કરી અને પછીથી જોવા માટે.
96.tagmydoc.com– તમારા ડોક્યુમેન્ટ્સ અને પ્રેઝન્ટેશન માં QR કોડ મુકવા માટે.
97.notes.io– વેબ બ્રાઉઝરમાં ટેક્ષ્ટ નોટ મુકવાનો સૌથી આસાન રસ્તો.
98.sendanonymousemail.net– નાનામો ઈમેઈલ મોકલવા માટે.
99.fiverr.com– ૫$ માં લોકો પાસેથી નાના નાના કામ કરાવવા માટે.
100.otixo.com– ડ્રોપબોક્ષ, ગૂગલ ડોક્સ વગેરે પરરહેલી તમારી ઓનલાઈન ફાઈલોને સરળતાથી મેનેજ કરવા માટે.
101.ifttt.com– તમારા દરેક ઓનલાઈન એકાઉંટ ની વચ્ચે કનેક્શન કરવા માટે.
102.xuix.com– દશ લાખ કરતાવધૂસોફટવેર